વાત ભારે થવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાત ભારે થવી

  • 1

    ટેક-મમત વધવાં; ગર્વ થવો.

  • 2

    અગાઉના કરતાં ગુણ કિંમત ઇત્યાદિમાં વધારો થવો.

  • 3

    ધાર્યા કરતાં ઊલટું-કપરું પરિણામ વેઠવું પડે તેમ થવું.