વાદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાદળ

નપુંસક લિંગ

  • 1

    આકાશમાં એકઠો થયેલો વરાળનો ગોટા જેવો સમૂહ, જે વરસાદ રૂપે નીચે પડે છે.

મૂળ

दे. वद्दल (सं. वार्दल); સર૰ हिं. बादल

વાદળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાદળું

નપુંસક લિંગ

  • 1

    વાદળ.