વાંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંદો

પુંલિંગ

  • 1

    વંદો; એક જીવડો.

  • 2

    અમુક ઝાડના થડ કે ડાળમાંથી નીકળતો બીજી જાતનો નકામો ફણગો.