વાંધોવચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંધોવચકો

પુંલિંગ

  • 1

    ભૂલચૂક; ખોડખાંપણ; કંઈ ને કંઈ છિદ્ર કે વિરોધનું કારણ.