વાનપ્રસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાનપ્રસ્થ

વિશેષણ

  • 1

    વાનપ્રસ્થાનમાં ગયેલું.

  • 2

    વૃદ્ધાવસ્થાને કારણે પેન્શન લઈ નોકરીમાંથી છૂટું થયેલું; નિવૃત્ત.

મૂળ

सं.

વાનપ્રસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાનપ્રસ્થ

પુંલિંગ

  • 1

    વાનપ્રસ્થાશ્રમ.