વાનપ્રસ્થાશ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાનપ્રસ્થાશ્રમ

પુંલિંગ

  • 1

    ગૃહસ્થાશ્રમ પછીનો ત્રીજો આશ્રમ, જેમાં માણસ વનમાં રહી સંન્યાસની તૈયારી કરે છે.