વાંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંભ

સ્ત્રીલિંગ

 • 1

  વાછરડાં કે ઢોરને વાળીને એકઠાં કરવા કરાતો અવાજ.

 • 2

  વામ; નારી.

 • 3

  સુંદર સ્ત્રી.

મૂળ

સર૰ અંભાં

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  લક્ષ્મી.

 • 2

  કાઠિયાવાડી સરસ્વતી.