ગુજરાતી માં વામની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વામ1વામ2વામ3

વામ1

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  બે હાથ પહોળા કરતાં છાતી સાથે થતી લંબાઈનું માપ.

મૂળ

प्रा. (सं. व्याम); સર૰ म. वांब; हिं. बाम

ગુજરાતી માં વામની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વામ1વામ2વામ3

વામ2

સ્ત્રીલિંગ

 • 1

  વામા; નારી.

 • 2

  સુંદર સ્ત્રી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  લક્ષ્મી.

 • 2

  પદ્યમાં વપરાતો સરસ્વતી.

ગુજરાતી માં વામની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વામ1વામ2વામ3

વામ3

વિશેષણ

 • 1

  સુંદર.

 • 2

  ડાબું.

 • 3

  ઊલટું; પ્રતિકૂળ.

 • 4

  અધમ; નીચ.

મૂળ

सं.