વામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વામણી

સ્ત્રીલિંગ

  • 1

    (વહાણ ડૂબે તો) ભાર ઓછો કરવો તે-માલ ઇ૰ દરિયામાં ફેંકી દેવાં તે.

મૂળ

વામવું પરથી