વામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વામવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  (ભાર ઓછો કરવા) ફેંકી દેવું; કમી કરવું.

 • 2

  ઓછું કરવું; મટાડવું.

 • 3

  મનની વાત કહી દેવી.

 • 4

  ઊલટી કરવી.

 • 5

  તજવું.

મૂળ

सं. वम्

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઓછું થવું; ઘટવું.