ગુજરાતી માં વાયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાય1વાય2

વાયુ1

પુંલિંગ

 • 1

  પંચ ભૂતમાંનો એક પદાર્થ; 'ગૅસ'.

 • 2

  પવન.

 • 3

  બાદી.

મૂળ

सं.

ગુજરાતી માં વાયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાય1વાય2

વાયુ2

નપુંસક લિંગ

 • 1

  બાદી.

 • 2

  વાઈ; મૃગી.

ગુજરાતી માં વાયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાય1વાય2

વાયું

નપુંસક લિંગ

 • 1

  વાથી દીવો હોલવાઈ ન જાય એ માટે અંદર મૂકવા ઢોચકા જેવો કૂખે બાકાંવાળો બનાવેલો માટીનો ઘાટ.

મૂળ

'વા' પરથી

ગુજરાતી માં વાયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાય1વાય2

વાય

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો વાયુ.

મૂળ

प्रा. (सं. वात)

ગુજરાતી માં વાયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાય1વાય2

વાય

સ્ત્રીલિંગ

 • 1

  જીત; ફતેહ. જેમ કે, આય એની વાય.