વાયરે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાયરે ચડવું

 • 1

  લહેરમાં આવવું.

 • 2

  ફુલાવું.

 • 3

  ઉશ્કેરાવું.

 • 4

  હવાઈ કિલ્લા બાંધવા.

 • 5

  ખોરંભે પડવું.