વારકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારકરી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહારાષ્ટ્રનો એક ભક્તિસંપ્રદાય કે તેનો અનુયાયી.

મૂળ

म.