ગુજરાતી

માં વારણની 3 મુખ્ય વ્યાખ્યા છે: વારણ1વારણું2વારુણ3

વારણ1

પુંલિંગ

 • 1

  હાથી.

ગુજરાતી

માં વારણની 3 મુખ્ય વ્યાખ્યા છે: વારણ1વારણું2વારુણ3

વારણું2

નપુંસક લિંગ

 • 1

  ઓવારણું; અશુભ અથવા દુઃખનું વારણ.

 • 2

  ['વારવું' પરથી] વારણ; વારવું તે.

મૂળ

सं. वारणकं

ગુજરાતી

માં વારણની 3 મુખ્ય વ્યાખ્યા છે: વારણ1વારણું2વારુણ3

વારુણ3

વિશેષણ

 • 1

  વરુણને લગતું.

નપુંસક લિંગ

 • 1

  વારવું-અટકાવવું તે.

 • 2

  નિવારવું-દૂર કરવું તે.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  પાણી.

મૂળ

सं.