વાર્ત્તિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાર્ત્તિક

નપુંસક લિંગ

  • 1

    વાર્તિક; વિવેચનવાળી ટીકા.

મૂળ

सं. वार्तिक

પુંલિંગ

  • 1

    બાતમીદાર; દૂત.