વારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અટકાવવું; મના કરવી.

  • 2

    +ઓવારવું.

  • 3

    (આરતી) ઉતારવી.

મૂળ

प्रा. वार ( सं. वारय्)