વારોવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારોવાર

ક્રિયાવિશેષણ

  • 1

    બીજે અઠવાડિયે તે જ દિવસે.

  • 2

    વારંવાર; વારેઘડીએ; ફરી ફરીને; વારે વારે.

મૂળ

'વાર' પરથી