વાલરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાલરા

સ્ત્રીલિંગ

  • 1

    જે જમીન ઉપર વાવણી કર્યા અગાઉ આગલા પાકનાં ઠૂંઠાં બાળે છે તે.

મૂળ

સર૰ दे. वल्लर ખેતર