ગુજરાતી

માં વાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાવ1વાવું2

વાવ1

સ્ત્રીલિંગ

 • 1

  અંદર ઊતરવાનાં પગથિયાંવાળો કૂવો.

મૂળ

प्रा. वावी ( सं. वापी); સર૰ म.; हिं. वावडी

ગુજરાતી

માં વાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાવ1વાવું2

વાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (પવનનું) ફૂંકાવું.

 • 2

  (શરીરને ટાઢની) અસર થવી.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  (પ્રાય: ફૂંકીને) વગાડવું; બજાવવું.

 • 2

  વિયાવું.