વાવરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વાપરવું; ખર્ચવું.

મૂળ

प्रा. वावर ( सं. व्यापृ); સર૰ म. वावरणें