વાસણ ખખડવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસણ ખખડવાં

  • 1

    ઘરમાં (ઘણુંખરું પતિ-પત્ની વચ્ચે) તકરાર થવી.