વાસંતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસંતિક

વિશેષણ

  • 1

    વસંત ઋતુનું, -ને લગતું.

પુંલિંગ

  • 1

    વિદૂષક.

  • 2

    નટ.

મૂળ

सं.