વાસના ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસના

સ્ત્રીલિંગ

  • 1

    પૂર્વના સંસ્કારોથી દૃઢ થયેલી કામના.

  • 2

    વાસ; ગંધ.

મૂળ

सं.