ગુજરાતી

માં વાસોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાસો1વાંસો2

વાસો1

પુંલિંગ

 • 1

  વાસ કરવો તે.

 • 2

  મુકામ.

 • 3

  દહાડો (ખાસ કરીને પ્રસવ થયાનો).

  જુઓ વાસર

મૂળ

सं. वास

ગુજરાતી

માં વાસોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાસો1વાંસો2

વાંસો2

પુંલિંગ

 • 1

  બરડો; પીઠ.

મૂળ

सं. वंश =કરોડ પરથી; સર૰ हिं. बांसा; म. वांसा