વાહવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાહવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સમજાવવું; પટાવવું; છેતરવું.

  • 2

    વ્યતીત કરવું; ગાળવું; વહે એમ કરવું.