વાહવાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાહવાહ

સ્ત્રીલિંગ

  • 1

    કીર્તિ.

મૂળ

फा. वाह

અવ્યય

  • 1

    વાહ; કેવું સારું; શાબાશ! એવો પ્રશંસાનો કે આશ્ચર્યનો ઉદ્ગાર.