વિકેન્દ્રિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકેન્દ્રિત

વિશેષણ

  • 1

    કેન્દ્રથી દૂર કે મોકળું; 'ડિસેન્ટ્રલાઇઝ્ડ'.

મૂળ

सं. वि+केन्द्र