વિકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકલ

વિશેષણ

 • 1

  વિહ્વળ; વ્યાકુળ.

 • 2

  ખંડિત; અપૂર્ણ.

 • 3

  અસમર્થ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  વિકળા; કળાનો સાઠમો ભાગ.