વિકાસવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકાસવાદ

પુંલિંગ

  • 1

    ઉત્ક્રાંતિવાદ; જાતિવિશેષો ('સ્પીશીસ') એકદમ નવા સર્જાયા નથી પણ અગાઉ પ્રચલિત એવા આકારો પરથી ધીમે ધીમે વિકાસ પામીને બન્યા છે એવો (ડાર્વિનનો) મત.