વિકિરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિકિરિત

વિશેષણ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    વિકિરણ પામેલું કે પામતું; 'રેડિયન્ટ'.

મૂળ

सं.