વિખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિખ

નપુંસક લિંગ

  • 1

    ઝેર.

મૂળ

જુઓ વિષ; સર૰ हिं., म.

વિખે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિખે

અવ્યય

  • 1

    +વિષે; વિશે; માં.

  • 2

    બાબતમાં.