વિખેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિખેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વેરવું; છૂટું કરી નાખવું.

મૂળ

प्रा. विक्खिर (सं. वि+कृ); સર૰ हिं. बिखेरना; म. विखरणें