વિઘ્નપરંપરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિઘ્નપરંપરા

સ્ત્રીલિંગ

  • 1

    વિઘ્નોની પરંપરા; એક પછી એક વિઘ્નો નડવાં તે.