વિઘોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિઘોટી

સ્ત્રીલિંગ

  • 1

    દર વીઘે આકારાતું કે ભરવાનું મહેસૂલ (વિઘોટી ભરવી).

મૂળ

'વીઘું' પરથી; સર૰ म. विघोटाई; बिघोटी; हिं. बीगहाटी