વિચ્છિત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિચ્છિત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીનો એક વિલાસ; (અંગત સૌંદર્યની મગરૂરીથી) શણગાર ઇ૰માં અમુક લાપરવાઈ દેખાડવી તે.

મૂળ

सं.