વિચલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિચલન

નપુંસક લિંગ

  • 1

    ખસવું તે; ચલિત થવું તે; હલનચલન કરવું તે.

  • 2

    પદચ્યુતિ; માર્ગચ્યુતિ.

  • 3

    આડવાત; વિષયાંતર (સા.).

મૂળ

सं.