વિચોવિચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિચોવિચ

અવ્યય

  • 1

    બરાબર વચ્ચે; વચ્ચોવચ.

મૂળ

સર૰ हिं. बीचोबीच; જુઓ વચ્ચે