વિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    સવિશેષ જ્ઞાન; શાસ્ત્રીય જ્ઞાન.

  • 2

    અનુભવજ્ઞાન.

  • 3

    બ્રહ્મજ્ઞાન; તત્ત્વજ્ઞાન.

મૂળ

सं.