વિજ્ઞાનવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજ્ઞાનવાદ

પુંલિંગ

  • 1

    પદાર્થમાત્ર મનોમય છે, એટલે વિજ્ઞાન એ જ તત્ત્વ છે, એવો બૌદ્ધ તત્ત્વજ્ઞાનનો એક સિદ્ધાંત.