વિજ્ઞાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજ્ઞાની

વિશેષણ

 • 1

  વિજ્ઞાન સંબંધી.

 • 2

  વિજ્ઞાનાનુસાર; વિજ્ઞાનશુદ્ધ.

વિજ્ઞાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજ્ઞાની

પુંલિંગ

 • 1

  વિજ્ઞાન સંબંધી.

 • 2

  વિજ્ઞાનાનુસાર; વિજ્ઞાનશુદ્ધ.

 • 3

  વિજ્ઞાનશાસ્ત્રી.