વિજૃંભણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજૃંભણ

નપુંસક લિંગ

  • 1

    બગાસું.

  • 2

    ખીલવું તે.

  • 3

    રમત; ક્રીડા.

મૂળ

सं.