વિઝન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિઝન

નપુંસક લિંગ

  • 1

    દૃષ્ટિ; દર્શન (દા.ત., ભાવિદર્શન; ભાવનાદર્શન; કવિદર્શન વગેરે).

મૂળ

इं.