વિત્તૈષણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિત્તૈષણા

સ્ત્રીલિંગ

  • 1

    દ્રવ્યાદિ સંપત્તિ મેળવવાની ઇચ્છા (અધ્યા.).

મૂળ

सं.