વિદગ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદગ્ધ

વિશેષણ

  • 1

    બળીને ભસ્મ થયેલું.

  • 2

    પરિપક્વ.

  • 3

    વિદ્વાન.

  • 4

    ચતુર; પક્કું.

મૂળ

सं.