વિદ્યુતવાહક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યુતવાહક

વિશેષણ

  • 1

    જેમાંથી વીજળીનું વહન થઈ શકે તેવું.

મૂળ

सं.

વિદ્યુતવાહક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યુતવાહક

પુંલિંગ

  • 1

    વીજળીનું વહન કરનાર.