વિદ્યાધામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યાધામ

નપુંસક લિંગ

  • 1

    વિદ્યાનું ધામ; વિદ્યા મેળવવા માટેનું સ્થાન કે (મોટું) મથક.