વિદ્યાનુરાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યાનુરાગી

વિશેષણ

  • 1

    વિદ્યામાં પ્રેમ-અનુરાગવાળું; અભ્યાસપ્રેમી.

મૂળ

+अनुरागी