વિદ્યારંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યારંભ

પુંલિંગ

  • 1

    વિદ્યાભ્યાસનો આરંભ; ભણવાનું શરૂ કરવું-નિશાળમાં બેસવું તે; એક સંસ્કાર.

મૂળ

+આરંભ