વિદ્યાવ્યાસંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યાવ્યાસંગ

પુંલિંગ

  • 1

    વિદ્યા મેળવવાનો વ્યાસંગ-વ્યસન જેવો તેનો પ્રેમ કે ભક્તિ.