વિદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    વિકારી કે ખોટી દૃષ્ટિ; કુદૃષ્ટિ.

મૂળ

सं.